Datasets:
lang stringclasses 11
values | en stringlengths 2 1.22k | text stringlengths 2 1.14k | similarity float64 0.7 0.99 | numbers_agree bool 2
classes | confidence stringclasses 1
value | google_copy bool 2
classes | occurrences int64 1 57 | en_prid stringlengths 7 7 | text_prid stringlengths 7 7 | office stringclasses 9
values | date stringdate 2019-07-01 00:00:00 2019-07-31 00:00:00 | posted_by stringclasses 9
values |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
gu | President of India in Srinagar; pays tributes at Chinar Corps (15 corps) War Memorial on 20th Kargil Vijay Diwas | રાષ્ટ્રપતિએ 20માં કારગિલ વિજય દિવસ પર ચિનાર કોર (15 કોર) યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી નવી દિલ્હી, 26-07-2019 | 0.839 | false | normal | null | 1 | 1580384 | 1580403 | ahmedabad-gu | 2019-07-26 | PIB Ahmedabad |
gu | The President of India, Shri Ram Nath Kovind, paid his respects to soldiers and officers of the Indian Army who were martyred in the Kargil conflict of 1999 at the Chinar Corps (15 Corps) War Memorial in Srinagar today (July 26, 2019), on the 20 th Kargil Vijay Diwas. | રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે 20માં કારગિલ વિજય દિવસ પર આજે (26 જુલાઈ, 2019)ના રોજ શ્રીનગરમાં ચિનાર કોર (15 કરો) યુદ્ધ સ્મારક પર 1999માં કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના જે સૈનિકો અને અધિકારીઓએ પોતાની શહાદત વહોરી હતી, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. | 0.939 | true | normal | false | 1 | 1580384 | 1580403 | ahmedabad-gu | 2019-07-26 | PIB Ahmedabad |
gu | This is the first visit of the President to Srinagar and to the Valley. | રાષ્ટ્રપતિની શ્રીનગર અને ઘાટીની આ પહેલી યાત્રા હતી. | 0.835 | null | normal | null | 1 | 1580384 | 1580403 | ahmedabad-gu | 2019-07-26 | PIB Ahmedabad |
gu | On earlier visits to Jammu and Kashmir, he had visited the Ladakh and Jammu regions. | જમ્મુ કાશ્મીરની આ પહેલાની યાત્રા પર તેઓ લદાખ અને જમ્મુ ગયા હતા. | 0.83 | null | normal | null | 1 | 1580384 | 1580403 | ahmedabad-gu | 2019-07-26 | PIB Ahmedabad |
gu | The President was scheduled to visit the Kargil War Memorial in Dras this morning, but the visit was called off due to inclement weather. | રાષ્ટ્રપતિનો આજે સવારે દ્રાસના કારગિલ યુદ્ધ સ્મારક ખાતે જવાનો કાર્યક્રમ હતો, પરંતુ પ્રતિકૂલ હવામાનના કારણે તેમની યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. | 0.885 | null | normal | false | 1 | 1580384 | 1580403 | ahmedabad-gu | 2019-07-26 | PIB Ahmedabad |
gu | Conditions were not suitable for air travel from Srinagar to Dras. | શ્રીનગર થી દ્રાસ સુધી વિમાન દ્વારા યાત્રા માટે વાતાવરણ અનુકૂળ નહોતું. | 0.901 | null | normal | null | 1 | 1580384 | 1580403 | ahmedabad-gu | 2019-07-26 | PIB Ahmedabad |
gu | A group of probationers of the Indian Forest Service (2018-20 batch) called on the President of India, Shri Ram Nath Kovind, today (July 23, 2019) at Rashtrapati Bhavan. | ભારતીય વન સેવા (2018-20 બેચ)ના તાલીમાર્થી અધિકારીઓએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાથે આજે (23 જુલાઈ, 2019) રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી. | 0.863 | true | normal | false | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | Addressing the probationers, the President said that the Government of India and state governments are making considerable efforts to protect the forest wealth of our country and increase green cover. | તાલીમાર્થી અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારત સરકાર અને રાજ્ય સરકાર આપણા દેશની વન સંપત્તિની રક્ષા અને હરિયાળીના વ્યાપને વધારવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. | 0.865 | null | normal | false | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | However, sustainability and success of ecological restoration and conservation lies in mass mobilisation. | જો કે પારિસ્થિતિક પુનર્સ્થાપના, સંરક્ષણની નિરંતરતા અને સફળતા સામૂહિક જાગૃતિ પર નિર્ભર કરે છે. | 0.745 | null | normal | null | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | A large number of poor people, including tribals, live in and around the forests of our country. | આપણા દેશના જંગલો અને તેની આસપાસ આદિવાસીઓ સહિત મોટી સંખ્યામાં ગરીબ લોગો વસે છે. | 0.857 | null | normal | null | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | It is through forests that they fulfil their basic needs of food and fodder. | જંગલોના માધ્યમથી જ તેઓ ભોજન અને ચારાથી પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરે છે. | 0.89 | null | normal | null | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | These people are simple and hard-working - and they are very wise. | આ લોકો સરળ અને પરિશ્રમી હોવાની સાથે સાથે ખૂબ બુદ્ધિશાળી પણ હોય છે. | 0.794 | null | normal | null | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | They respect forests as part of their traditions and beliefs. | તેઓ પોતાની પરંપરાઓ અને માન્યતાઓ અંતર્ગત જંગલોનું સન્માન કરે છે. | 0.836 | null | normal | null | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | Any measures to protect forests should be sensitive to the basic needs of these people and involve them as partners. | વનના રક્ષણ માટેનો કોઈપણ ઉપાય આ લોકોની મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ હોવો જોઈએ અને તેમને ભાગીદારના રૂપમાં સામેલ કરવા જોઈએ. | 0.857 | null | normal | null | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | The President said that the joint forest management model that India has adopted envisages working with local people and communities in the management of forests. | રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતના સંયુક્ત વન પ્રબંધન મોડલમાં જંગલોની જાળવણીમાં સ્થાનિક લોકો અને સમુદાયોની સાથે કાર્ય કરવાની પરિકલ્પના કરી છે. | 0.881 | null | normal | null | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | Linking livelihood opportunities with conservation efforts is important for ensuring effective participation of local people. | સ્થાનિક લોકોની અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સંરક્ષણના પ્રયાસોની સાથે આજીવિકાના અવસરો જોડવા મહત્વપૂર્ણ છે. | 0.847 | null | normal | null | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | The President said that once people and communities are involved in forest management efforts, the solutions the Forest Officers seek shall become more sustainable and effective. | રાષ્ટ્રપતિએ કહ્યુ કે એક વખત જ્યારે લોકો અને સમુદાય વન વ્યવસ્થાના પ્રયાસોમાં સામેલ થઈ જાય છે ત્યારે વન અધિકારી જેવું સમાધાન ઈચ્છે, તેના કરતા તે વધુ ટકાઉ અને અસરકારક થઈ જાય છે. | 0.842 | null | normal | null | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | Click here for President's Speech | રાષ્ટ્રપતિના પ્રવચન માટે અહીં ક્લિક કરો.. | 0.866 | null | normal | null | 1 | 1579850 | 1579880 | ahmedabad-gu | 2019-07-23 | PIB Ahmedabad |
gu | The President of India is pleased to make the following appointment/ changes:- | નવી દિલ્હી, 15-07-2019 રાષ્ટ્રપતિએ નીચે જણાવેલ નિયુક્તિઓ / પરિવર્તનો કર્યા છે – | 0.751 | false | normal | null | 1 | 1578720 | 1578742 | ahmedabad-gu | 2019-07-15 | PIB Ahmedabad |
gu | (i) Acharya Devvrat, Governor of Himachal Pradesh is transferred and appointed as Governor of Gujarat. | હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની બદલી કરી તેમને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. | 0.809 | null | normal | null | 1 | 1578720 | 1578742 | ahmedabad-gu | 2019-07-15 | PIB Ahmedabad |
gu | (ii) Shri Kalraj Mishra as the Governor of Himachal Pradesh. 2. | અને શ્રી કલરાજ મિશ્રને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. | 0.723 | false | normal | null | 1 | 1578720 | 1578742 | ahmedabad-gu | 2019-07-15 | PIB Ahmedabad |
gu | The above appointments will take effect from the dates they assume charge of their respective offices. | ઉપરોક્ત નિમણૂંકો તેમના કાર્યભાર સંભાળ્યાની તારીખથી પ્રભાવી થશે. | 0.826 | null | normal | null | 1 | 1578720 | 1578742 | ahmedabad-gu | 2019-07-15 | PIB Ahmedabad |
gu | VP hails ISRO for the successful launch of Chandrayaan-2 | ઉપરાષ્ટ્રપતિએ ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણ માટે ઇસરોને શુભેચ્છા પાઠવી | 0.858 | true | normal | false | 1 | 1579790 | 1579871 | ahmedabad-gu | 2019-07-22 | PIB Ahmedabad |
gu | The Vice President of India, Shri M Venkaiah Naidu today congratulated scientists and personnel of Indian Space Research Organisation (ISRO) and Department of Space on the successful launch of Chandrayaan – 2. | ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકેયા નાયડૂએ ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણ માટે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) અને અંતરિક્ષ વિભાગના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. | 0.922 | true | normal | false | 1 | 1579790 | 1579871 | ahmedabad-gu | 2019-07-22 | PIB Ahmedabad |
gu | He highly appreciated the fact that the vehicle and Chandrayaan-2 were fully fabricated in India. | ઉપરાષ્ટ્રપતિએ એ વાતની ખૂબ પ્રસંશા કરી હતી કે ચંદ્રયાન-2 અને પ્રક્ષેપણ વાહન સંપૂર્ણપણે ભારતમાં જ નિર્માણ પામ્યા છે. | 0.859 | true | normal | null | 1 | 1579790 | 1579871 | ahmedabad-gu | 2019-07-22 | PIB Ahmedabad |
gu | This is indeed a golden chapter and major milestone in India’s progress in science and technology,” he added. | તેમણે કહ્યું, “ આ નિશ્ચિત રૂપે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં ભારતની પ્રગતિનો સોનેરી અધ્યાય અને સીમાચિન્હ રૂપ પગલું છે. | 0.857 | null | normal | null | 1 | 1579790 | 1579871 | ahmedabad-gu | 2019-07-22 | PIB Ahmedabad |
gu | The Vice President said he looked forward to a successful completion of the Chandrayaan-2 project when it lands at a site on the lunar surface where no man-made object has ever reached. | ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, તેમને વિશ્વાસ છે કે ચંદ્રમાની સપાટી પર ઉતરીને ચંદ્રયાન-2 પરિયોજના સફળતાપૂર્વક પૂર્ણ થશે, જ્યાં અત્યાર સુધી કોઈપણ માનવ નિર્મિત વસ્તુ નથી પહોંચી શકી. | 0.834 | true | normal | null | 1 | 1579790 | 1579871 | ahmedabad-gu | 2019-07-22 | PIB Ahmedabad |
gu | “This is indeed is big leap forward in India’s contribution to explore the outer space as it joins three other countries which have undertaken similar challenging missions. | શ્રી નાયડૂએ કહ્યું, “ આ પહેલી બાહ્ય અંતરિક્ષ શોધમાં ભારતના યોગદાનને ધ્યાનમાં રાખતા એક મોટી છલાંગ છે તથા ભારત એ ત્રણ દેશોમાં સામેલ થઈ ગયો છે, જેમણે આ પ્રકારના પડકારરૂપ અભિયાનોનું આયોજન કર્યું છે. | 0.792 | null | normal | null | 1 | 1579790 | 1579871 | ahmedabad-gu | 2019-07-22 | PIB Ahmedabad |
gu | It is really a glowing testimony to the rapid advances the country has been making in Science and Technology in the last few years,” the Vice President added. | એ સુનિશ્ચિત રૂપે ગયા ત્રણ વર્ષો દરમિયાન વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં દેશની ઝડપી પ્રગતિનું જીવંત પ્રમાણ છે. | 0.74 | null | normal | null | 1 | 1579790 | 1579871 | ahmedabad-gu | 2019-07-22 | PIB Ahmedabad |
gu | Shri Naidu took to Twitter and Facebook to hail the achievement of Indian space scientists. AKT/BK/MS/RK | શ્રી નાયડૂએ ટ્વીટર અને ફેસબુક પર પણ ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિની પ્રસંશા કરી હતી. | 0.738 | null | normal | null | 1 | 1579790 | 1579871 | ahmedabad-gu | 2019-07-22 | PIB Ahmedabad |
gu | The Prime Minister, Shri Narendra Modi, today chaired his thirtieth interaction through PRAGATI - the ICT-based, multi-modal platform for Pro-Active Governance and Timely Implementation. | પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિમોડલ પ્લેટફોર્મ - પ્રગતિ મારફતે આજે 30મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. | 0.844 | false | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | This was also the first PRAGATI meeting in the new term of the Union Government. | કેન્દ્ર સરકારનાં નવા કાર્યકાળમાં આ પ્રગતિની પહેલી બેઠક હતી. | 0.788 | null | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | The 29 PRAGATI meetings in the previous term, saw a cumulative review of 257 projects with a total investment of over 12 lakh crore rupees. | અગાઉનાં કાર્યકાળમાં પ્રગતિ મારફતે યોજાયેલી 29 બેઠકોમાં 12 લાખ કરોડ રૂપિયાથી વધારેનું કુલ રોકાણ ધરાવતી 257 પરયોજનાઓની સમીક્ષા થઈ હતી. | 0.86 | true | normal | false | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | 47 programmes/schemes were reviewed. | 47 કાર્યક્રમો/યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. | 0.954 | true | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | Resolution of Public Grievances was also reviewed across 17 sectors (21 subjects). | 17 ક્ષેત્રો (21 વિષયો)માં લોકફરિયાદોનાં સમાધાનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. | 0.904 | true | normal | false | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | Today, the Prime Minister reviewed the progress in resolution of grievances related to the PM AwasYojana (Urban). | પ્રધાનમંત્રીએ આજે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) સાથે સંબંધિત ફરિયાદોનાં સમાધાનની પ્રગતિની સમીક્ષા કરી હતી. | 0.765 | null | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | He underlined the resolve of the Union Government to ensure that no family will be left without a home by 2022, and exhorted the officers to work diligently towards this objective, and remove all hurdles coming in the way. | તેમણે કેન્દ્ર સરકારની આ કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો કે , કોઈ પણ પરિવાર વર્ષ 2022 સુધી બેઘર નહિં હોય અને અધિકારીઓને પ્રેરિત કર્યા હતા કે, તેઓ આ ઉદ્દેશને હાંસલ કરવાની દિશામાં મહેનતથી કાર્ય કરે અને માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર કરે. | 0.864 | true | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | Towards this end, the Prime Minister also reviewed the resolution of public grievances related to the Department of Financial Services. | પ્રધાનમંત્રીએ નાણાકીય સેવાઓનાં વિભાગ સાથે જોડાયેલી જનફરિયાદોનાં સમાધાનની પણ સમીક્ષા કરી હતી. | 0.714 | null | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | The Prime Minister reviewed in detail, the working of Ayushman Bharat. He was informed that around 35 lakh beneficiaries have availed of hospital admissions and over 16000 hospitals have joined the scheme so far. | પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારતની કાર્યપદ્ધતિનાં વિસ્તારનો અભ્યાસ કરીને તેમને જણાવ્યું હતું કે , આશરે 35 લાખ લાભાર્થીઓ હોસ્પિટલમાં ભરતી થઈને સારવારની સુવિધાનો લાભ મેળવી ચૂક્યાં છે અને અત્યાર સુધી 16,000 હોસ્પિટલ આ યોજનામાં સામેલ થઈ છે. | 0.855 | true | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | Prime Minister called for dialogue with States which could help in evolving best practices, and further improvements in the scheme. | પ્રધાનમંત્રીએ આ રાજ્યો સાથે વાતચીત કરવાનું આહવાન કર્યું છે, જે યોજનામાં સર્વશ્રેષ્ઠ કાર્યપદ્ધતિ અને સુધારામાં મદદ કરી શકે છે. | 0.808 | null | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | He said that especially in the Aspirational Districts, a study should be done on the benefits and positive impact of the scheme. | તેમણે કહ્યું હતું કે, મહાત્વાકાંક્ષી જિલ્લાઓમાં યોજનાનાં લાભ અને સકારાત્મક પ્રભાવ વિશે એક અભ્યાસ થવો જોઈએ. | 0.763 | null | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | He sought to know what steps are being taken to curb occasional cases of fraud and misuse in this scheme. | તેમણે એ જાણકારી પણ મેળવી હતી કે, આ યોજનાનાં દુરુપયોગ અને ગોટાળાનાં ક્યારેક બહાર આવતાં કિસ્સાઓને અટકાવવા માટે કયાં પગલા ઉઠાવવામાં આવ્યાં છે. | 0.786 | null | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | Reviewing the progress in Sugamya Bharat Abhiyan, the Prime Minister called for use of technology to evolve a mechanism to collect feedback from Divyang-jan, on accessibility issues being faced by them in public premises. | સુગમ્ય ભારત અભિયાનની પ્રગતિની સમીક્ષા કરીને પ્રધાનમંત્રીએ જાહેર સંકુલો સુધી પહોંચવામાં દિવ્યાંગજનોને પડતી મુશ્કેલીઓનાં સંબંધમાં જાણકારી એકત્ર કરવાની એક સિસ્ટમ ઊભી કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે. | 0.781 | null | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | He called for greater public involvement and sensitivity in finding solutions for promoting accessibility for the Divyang-jan. | તેમણે દિવ્યાંગજનો માટે પહોંચ વધારવાનું સમાધાન શોધવામાં લોકોને વધુ ભાગીદાર થવા અને સંવેદનશીલતાનું આહવાન કર્યું હતું. | 0.782 | null | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | Emphasizing the importance of Jal-Shakti, the Prime Minister called upon States to put in maximum efforts towards water conservation, especially during the current monsoon season. | જલશક્તિનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ રાજ્યોને અપીલ કરી હતી કે , તેઓ હાલ ચોમાસા દરમિયાન જળ સંરક્ષણની દિશામાં મહત્તમ પ્રયાસ કરે. | 0.86 | null | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | The Prime Minister reviewed the progress of eight important infrastructure projects in the railway and road sectors. | પ્રધાનમંત્રીએ રેલવે , માર્ગ ક્ષેત્રમાં આઠ મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. | 0.905 | null | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | These projects are spread over several states including Bihar, Uttar Pradesh, Madhya Pradesh, Maharashtra, Odisha, Himachal Pradesh and Gujarat. | આ યોજનાઓ બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, હિમાચલપ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલી છે. | 0.925 | null | normal | null | 1 | 1580889 | 1580973 | ahmedabad-gu | 2019-07-31 | PIB Ahmedabad |
gu | This is a Victory of Gender Justice and will Further Equality In Society: PM on the Passage of Triple Talaq Bill | આ જાતિગત ન્યાયનો વિજય છે અને સમાજમાં સમાનતા લાવશેઃ ત્રણ તલાક બિલ પસાર થવા પર પ્રધાનમંત્રીની પ્રતિક્રિયા | 0.812 | null | normal | null | 1 | 1580793 | 1580795 | ahmedabad-gu | 2019-07-30 | PIB Ahmedabad |
gu | PM Shri Narendra Modi thanked all the parties and MPs who have supported the passage of the Muslim Women (Protection of Rights on Marriage) Bill, 2019 in both Houses of Parliament. | પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનાં રક્ષણ) બિલ, 2019ને સંસદનાં બંને ગૃહોમાં સમર્થન આપનાર તમામ રાજકીય પક્ષો અને સાંસદોનો આભાર માન્યો હતો. | 0.953 | true | normal | false | 1 | 1580793 | 1580795 | ahmedabad-gu | 2019-07-30 | PIB Ahmedabad |
gu | In a series of tweets he said that “An archaic and medieval practice has finally been confined to the dustbin of history! | પ્રધાનમંત્રી શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “ જૂની અને મધ્યયુગીન પરંપરાને છેવટે ઇતિહાસની કચરાપેટીમાં પધરાવી દેવાઈ છે ! | 0.81 | null | normal | null | 1 | 1580793 | 1580795 | ahmedabad-gu | 2019-07-30 | PIB Ahmedabad |
gu | Parliament abolishes Triple Talaq and corrects a historical wrong done to Muslim women. | સંસદે ત્રણ તલાક નાબૂદ કર્યા છે અને મુસ્લિમ મહિલાઓ સાથેની અન્યાયી ઐતિહાસિક પરંપરાનો અંત આવી ગયો છે. | 0.717 | null | normal | null | 1 | 1580793 | 1580795 | ahmedabad-gu | 2019-07-30 | PIB Ahmedabad |
gu | This is a victory of gender justice and will further equality in society. | આ જાતિગત ન્યાયનો વિજય છે અને તે સમાજમાં સમાનતા લાવશે. | 0.881 | null | normal | false | 1 | 1580793 | 1580795 | ahmedabad-gu | 2019-07-30 | PIB Ahmedabad |
gu | India rejoices today!” | ભારત આજે ખુશ છે !” | 0.941 | null | normal | null | 1 | 1580793 | 1580795 | ahmedabad-gu | 2019-07-30 | PIB Ahmedabad |
gu | He further tweeted that “This is an occasion to salute the remarkable courage of those Muslim women who have suffered great wrongs just due to the practice of Triple Talaq.The abolition of Triple Talaq will contribute to women empowerment and give women the dignity they deserve in our society.” | તેમણે વધુમાં ટ્વીટ કર્યું હતું કે, “ આ પ્રસંગે ત્રણ તલાકની પરંપરાને કારણે અન્યાયથી પીડિત એ મુસ્લિમ મહિલાઓનાં નોંધપાત્ર સાહસને સલામ કરીએ છીએ. ત્રણ તલાક મહિલા સશક્તીકરણમાં યોગદાન આપશે અને આપણાં સમાજમાં મહિલાઓને યોગ્ય સન્માન મળશે. | 0.823 | null | normal | null | 1 | 1580793 | 1580795 | ahmedabad-gu | 2019-07-30 | PIB Ahmedabad |
gu | My cabinet colleagues Shri Prakash Javadekar JI, Shri Babul Supriyo Ji, all other great dignitaries present here. | મંત્રી પરિષદના મારા સાથી શ્રી પ્રકાશ જાવડેકરજી; શ્રીમાન બાબુલ સુપ્રિયોજી, અહિં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો. | 0.874 | null | normal | false | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | At the outset, I greet you all on Global Tiger Day. | સૌથી પહેલા આપ સૌને વિશ્વ વાઘ દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. | 0.74 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | This year's Global Tiger Day is also special because India has made a historic achievement. | આ વર્ષનો વિશ્વ વાઘ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારતે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. | 0.892 | null | normal | false | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | For this achievement, I congratulate you all, the wildlife lovers around the world, every officer associated with this mission, every employee and especially our tribal brothers and sisters living in the forested areas. | આ સિદ્ધિ માટે હું આપ સૌને વિશ્વભરના વન્ય જીવ પ્રેમીઓને, આ મિશન સાથે જોડાયેલા દરેક અધિકારી, દરેક કર્મચારી અને ખાસ કરીને વન પ્રદેશોમાં રહેનારા આપણા આદિવાસી ભાઈ – બહેનોને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. | 0.92 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Friends, | મિત્રો, | 0.941 | null | normal | null | 2 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Today, on Global Tiger Day, we re-affirm our commitment towards protecting the tiger. | આજે, વિશ્વ વાઘ દિવસ, અમે વાઘની સુરક્ષા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. | 0.845 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | The results of the just declared tiger census would make every Indian, every nature lover happy. | હમણા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલ વાઘની વસતિ ગણતરી દરેક ભારતીયને, દરેક પ્રકૃતિપ્રેમીને પ્રસન્નતા આપશે. | 0.793 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Nine long years ago, it was decided in Saint Petersburg, that the target of doubling the tiger population would be 2022. | નવ વર્ષ પહેલા, સેન્ટ પીટર્સબર્ગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વાઘની વસતિને બમણી કરવાનો લક્ષ્યાંક વર્ષ 2022 સુધીનો રહેશે. | 0.846 | true | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | We in India completed this target four years early. | આ લક્ષ્યાંક આપણે ભારતમાં ચાર વર્ષ પહેલા જ પૂરો કરી લીધો. | 0.907 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | The speed and dedication with which various stake-holders worked to achieve this is remarkable. | જુદા-જુદા હિતધારકોએ જે ગતિ અને જે સમર્પણ સાથે આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે કાર્ય કર્યું છે તે નોંધપાત્ર છે. | 0.827 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Once the people of India decide to do something, there is no force that can prevent them from getting the desired results. | એકવાર ભારતના લોકો જો કંઈ કરવાનું નક્કી કરી લે છે તો એવી કોઈ શક્તિ નથી રહેતી કે જે તેમને ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરતા રોકી શકે. | 0.886 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Friends, I remember that 14-15 years ago when these figures had come out that showed that only 1400 tigers remained in the country, it became a matter of big debate and a cause for serious concern. | સાથીઓ, મને યાદ છે કે 14-15 વર્ષ પહેલા જ્યારે આ આંકડા સામે આવ્યા હતા કે દેશમાં માત્ર 14૦૦ વાઘ બચ્યા છે, તો તે બહુ મોટો ચર્ચાનો વિષય બની ગયો હતો, ચિંતાનું કારણ બની ગયો હતો. | 0.915 | true | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | This was a great challenge for everyone associated with the Tiger Project. | ટાઈગર પ્રોજેક્ટ સાથે જોડાયેલા દરેક વ્યક્તિની માટે આ એક બહુ મોટો પડકાર હતો. | 0.879 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | There was a very challenging task before us of providing a suitable environment for the tigers balancing with the human population. But the way in which this mission was carried forward with sensitivity and modern technology, is highly commendable. | વાઘ માટે ઉપર્યુક્ત વાતાવરણથી લઈને માનવીય વસતિની સાથે સંતુલન સાધવાનું એક બહુ અઘરું કામ સામે હતું, પરંતુ જે રીતે સંવેદનશીલતાની સાથે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ આંદોલનને આગળ વધારવામાં આવ્યું, તે પોતાનામાં જ ખૂબ પ્રશંસનીય છે. | 0.721 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Today we can proudly say that India is one of the world's largest and most secure habitats with about 3000 tigers. | આજે આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ કે ભારત આશરે 3 હજાર વાઘ સાથે વિશ્વના સૌથી મોટા અને સૌથી સુરક્ષિત આવાસોમાંથી એક છે. | 0.867 | false | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Around three-fourths of the world's population of tiger is found in our country. | વિશ્વભરમાં વાઘની લગભગ ત્રણ ચતુર્થાંશ વસતિ આપણા ભારતમાં વસે છે. | 0.768 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Many of you here also know this well that the campaign to enrich the Wild Life eco-system is not limited to Tigers only. | અહિં ઉપસ્થિત તમારામાંથી ઘણા લોકો એ બાબત પણ સારી રીતે જાણે છે કે વન્ય જીવન ઇકોસીસ્ટમને સમૃદ્ધ કરવાનું આ અભિયાન માત્ર વાઘ સુધી જ સિમિત નથી. | 0.823 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | The conservation programme of Asiatic Lions found in the forests of Gir in Gujarat and the Snow Leopards is going on at a rapid pace. | ગુજરાતના ગીરના જંગલોમાં મળી આવતા એશિયાટીક સિંહ અને સ્નો લેપર્ડના સંરક્ષણની યોજના પર પણ ઝડપી ગતિએ કામ થઇ રહ્યું છે. | 0.877 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | In fact the positive results of the work going on in the Gir forests are clearly visible. | જો કે ગીરમાં તો જે કામ પહેલાથી જ ચાલી રહ્યું છે, તેના સુખદ પરિણામ આજે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. | 0.711 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | The number of tigers there has increased by 27 per cent. | ત્યાંના સિંહોની સંખ્યા 27 ટકા સુધી વધી ગઈ છે. | 0.924 | true | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | I am happy that the benefits of India's best practices are also being received by other friendly countries of Tiger Range. | મને ખુશી છે કે ભારતની શ્રેષ્ઠ પદ્ધતિનો લાભ ટાઈગર રેંજના અન્ય મિત્ર દેશોને પણ મળી રહ્યો છે. | 0.807 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Today, the National Tiger Conservation Authority has entered into an agreement with five countries including China and Russia and soon the agreement with other countries will also be finalized. | આજે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ, ચીન, રશિયા સહિત 5 દેશો સમજૂતી કરાર કરી ચૂક્યા છે અને ખૂબ ટૂંક સમયમાં અન્ય દેશોની સાથે પણ સમજૂતી કરારો નિર્ધારિત છે. | 0.809 | false | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Guatemala is also seeking technical help from us for the Jaguar Conservation there. | ગ્વાટેમાલ પણ પોતાને ત્યાં જેગુઆરના સંરક્ષણ માટે આપણી પાસેથી ટેકનીકલ મદદ લઇ રહ્યો છે. | 0.832 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Well, it is also interesting to note that Tiger is a symbol of faith not just in India but in many other countries. | આમ તો તે પણ રસપ્રદ છે કે વાઘ, માત્ર ભારત જ નહિં, અન્ય અનેક દેશોમાં આસ્થાનું પ્રતિક છે. | 0.849 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Apart from India, Malaysia and Bangladesh have their national animal as tiger. | ભારત સિવાય મલેશિયા અને બાંગ્લાદેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ જ છે. | 0.874 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | In Chinese culture, the Tiger Year is celebrated. | ચીની સંસ્કૃતિમાં તો વાઘ વર્ષ ઉજવવામાં આવે છે. | 0.896 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | That is, in one sense, any initiative related to Tiger, affect several countries in many ways. | એટલે કે એક રીતે જોઈએ તો વાઘ સાથે જોડાયેલ કોઇપણ પહેલ, અનેક દેશોને, ત્યાના લોકોને અનેક રીતે પ્રભાવિત કરે છે. | 0.826 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Human empowerment is incomplete without a better environment. | સારા પર્યાવરણ વિના માનવ સશક્તીકરણ અધૂરું છે. | 0.835 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | And so, the way ahead is in collectiveness instead of selectiveness. | અને તેથી, આગળનો માર્ગ ‘ સિલેક્ટિવનેસને બદલે કલેક્ટિવનેસનો ’ છે. | 0.752 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | We need to take a broad-based and holistic look at environmental conservation. | આપણે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે એક વ્યાપક આધાર અને સંપૂર્ણ દૃષ્ટિકોણ અપનાવવાની જરૂર છે. | 0.836 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | There are several plants and animals out there that need our help. | એવી ઘણી વનસ્પતિઓ અને પશુઓ છે કે જેમને આપણી જરૂરિયાત છે. | 0.817 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | What is it that we can do, either through technology or human action, to give them a fresh lease of life so that they can add beauty and diversity to our planet? | ટેકનોલોજી કે માનવ પ્રયાસોના માધ્યમથી આપણે એવું શું કરી શકીએ કે જે તેમને જીવનની એક તાજી સંવેદના આપે જેથી કરીને તેઓ આપણા ગ્રહની સુંદરતા અને વૈવિધ્યમાં વધારો કરી શકે. | 0.842 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Also, there is a very old debate - development or environment. | આ વિષય પર એક જૂની ચર્ચા પણ છે – વિકાસ કે પર્યાવરણ. | 0.821 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | And, both sides present views as if each is mutually exclusive. | અને બંને પક્ષોના પોતાના દૃષ્ટિબિંદુઓ છે જાણે કે તે પ્રત્યેક પરસ્પર અનોખા હોય. | 0.8 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | But we have to accept coexistence and also understand the importance of moving together. | પરંતુ આપણે સહ-અસ્તિત્વને પણ સ્વીકારવું પડશે અને સહયાત્રાના મહત્વને પણ સમજવું પડશે. | 0.839 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Our ancestors have imagined God and have an example of co-existence in it. This is a Monday of the Sawan Month. | આપણા પૂર્વજોએ જે ભગવાનની કલ્પના કરી હતી અને સહસ્તીત્વનું ઉદાહરણ તેમાં અનુભવાય છે; આ શ્રાવણ મહિનો છે; સોમવાર છે, શિવજીના ગળામાં સાપ છે અને તે જ પરિવારના ગણેશજીનું આસન ઉંદર છે. | 0.732 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | In our policies, in our economics, we have to change the conversation about conservation. | આપણી નીતિઓમાં, આપણા અર્થતંત્રમાં, આપણે પ્રાકૃતિક સંરક્ષણના સંદર્ભમાં આપણી સંવાદાત્મક ભૂમિકાને બદલવી પડશે. | 0.766 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | We have to be both, smart and sensitive, and create a healthy balance of environmental sustainability and economic growth. | આપણે હોંશિયાર અને સંવેદનશીલ બંને બનવું પડશે અને પર્યાવરણને લગતી સંતુલિતતા અને આર્થિક વિકાસની વચ્ચે એક તંદુરસ્ત સંતુલનનું નિર્માણ કરવું પડશે. | 0.825 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | India will prosper both economically and environmentally. | ભારત આર્થિક અને પર્યાવરણ એમ બંને રીતે સમૃદ્ધ બનશે. | 0.902 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | India will build more roads and India will have cleaner rivers. | ભારત વધુ માર્ગોનું નિર્માણ પણ કરશે અને ભારતની અંદર વધુ સ્વચ્છ નદીઓ પણ હશે. | 0.888 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | India will have better train connectivity and also greater tree coverage. | ભારતની પાસે વધુ સારી રેલ કનેક્ટિવિટી પણ હશે અને વધુ હરિત આવરણ પણ હશે. | 0.851 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | India will build more homes for our citizens and at the same time create quality habitats for animals. | ભારત તેના નાગરિકો માટે વધુ ઘર પણ બાંધશે અને સાથે-સાથે પ્રાણીઓ માટે પમ ગુણવત્તાયુક્ત વસાહતોનું નિર્માણ કરશે. | 0.884 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | India will have a vibrant marine economy and a healthier marine ecology. | ભારતની પાસે ગતિશીલ દરિયાઈ અર્થતંત્ર હશે અને તંદુરસ્ત દરિયાઈ ઇકોલોજી પણ હશે. | 0.846 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | This balance is what will contribute to a strong and inclusive India. | આ સંતુલન એક મજબૂત અને સમાવેશી ભારતના નિર્માણમાં યોગદાન આપશે. | 0.875 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | Friends, During the last five years, on one hand, the country has been working rapidly for the Next Generation Infrastructure while on the other hand the Forest Cover is also growing in India. | સાથીઓ, વીતેલા પાંચ વર્ષોમાં જ્યાં દેશમાં આગામી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઝડપથી કાર્ય થયું છે, ત્યાં જ બીજી બાજુ જંગલ આવરણ પણ વિસ્તરી રહ્યું છે. | 0.87 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
gu | In addition, the number of protected areas in the country has also increased. | તે સિવાય દેશમાં સુરક્ષિત વિસ્તારોની સંખ્યામાં પણ વૃદ્ધિ થઇ છે. | 0.891 | null | normal | null | 1 | 1580624 | 1580760 | ahmedabad-gu | 2019-07-29 | PIB Ahmedabad |
PIB Parallel
English sentences beside their official translations into 16 Indian languages, from the press releases India's Press Information Bureau (PIB) published, one month to a split: 451,815 sentence pairs and 24,618 document pairs from 4 months so far, each pair traceable to the two releases it came from.
PIB is the Government of India's press office. It publishes each release in English and links the same release translated by its offices. Earlier PIB corpora (CVIT-PIB, PMIndia) end around 2019; this one takes whole months, from every office that publishes in its own language, with release IDs. The months are chosen to differ in time, subject and how much of the translation is machine-made. The pipeline that made it, and fetches any other month, is github.com/micahchoo/pib-parallel.
Before you use it as a test set, read How much is machine translation: part of PIB's translation is a near copy of Google Translate.
Load it
from datasets import load_dataset
sentences = load_dataset("micahchoo/pib-parallel", "sentences", split="nov2025")
documents = load_dataset("micahchoo/pib-parallel", "documents", split="nov2025")
every_month = load_dataset("micahchoo/pib-parallel", "sentences") # one split per month
tamil = sentences.filter(lambda r: r["lang"] == "ta" and r["similarity"] >= 0.85)
A release is at https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=<prid>.
What is in it
sentences: one row per distinct sentence pair.
| Field | Meaning |
|---|---|
lang |
the translation's language (ISO 639) |
en, text |
the English sentence and its translation |
similarity |
cosine similarity of the two: LaBSE's, 0.70 or more; for Manipuri, LASER3's, 0.80 or more, on a higher scale that is not comparable with LaBSE's |
numbers_agree |
whether both sides hold the same numbers (lakh, crore, million and billion read as values); null when neither has any |
confidence |
low for Konkani, Khasi and Manipuri, which LaBSE does not know or knows only through a related language |
google_copy |
for a sample of pairs only: whether PIB's text is within chrF 90 of Google Translate's for the same English; null where not checked |
occurrences |
how often PIB published this exact pair ("Friends," opens hundreds of speeches) |
en_prid, text_prid |
the English release and the translated release |
office |
the crawl pass that found the pair: delhi-en (English releases and every translation they link) or a regional office (its releases and their English) |
date, posted_by |
the release's date and the office PIB names as its publisher |
documents: one row per English release and one translation, with both titles and bodies (en_title, en_body, title, body), both PRIDs, ministry, office, date, posted_by. Use these to align with another aligner, or to work at document level.
Months
| Split | Month | Sentence pairs | Document pairs | English releases |
|---|---|---|---|---|
jul2019 |
July 2019 | 27,478 | 2,592 | 1,103 |
may2021 |
May 2021 | 93,256 | 6,573 | 1,009 |
aug2023 |
August 2023 | 144,566 | 7,157 | 1,620 |
nov2025 |
November 2025 | 186,515 | 8,296 | 1,786 |
PIB publishes nothing in Bodo, Dogri, Kashmiri, Maithili, Sanskrit, Santali or Sindhi. The offices that publish only their own Hindi (Lucknow, Patna, Bhopal and others) are not crawled.
November 2025
| Language | Code | Sentence pairs | Similarity ≥ 0.85 | Document pairs |
|---|---|---|---|---|
| Hindi | hi |
34,372 | 21,809 | 1,428 |
| Urdu | ur |
31,840 | 22,106 | 1,354 |
| Gujarati | gu |
16,773 | 12,035 | 561 |
| Marathi | mr |
13,712 | 7,186 | 714 |
| Malayalam | ml |
13,313 | 9,483 | 530 |
| Kannada | kn |
12,881 | 9,373 | 434 |
| Punjabi | pa |
11,165 | 7,742 | 457 |
| Telugu | te |
9,962 | 4,649 | 445 |
| Bengali | bn |
9,586 | 4,256 | 518 |
| Odia | or |
9,522 | 5,916 | 306 |
| Assamese | as |
8,166 | 2,824 | 369 |
| Tamil | ta |
7,145 | 3,704 | 785 |
| Manipuri (low confidence) | mni |
4,702 | 2,380 | 228 |
| Konkani (low confidence) | gom |
1,467 | 458 | 71 |
| Nepali | ne |
1,351 | 966 | 32 |
| Khasi (low confidence) | kha |
558 | 207 | 64 |
| All | 186,515 | 115,094 | 8,296 |
August 2023
| Language | Code | Sentence pairs | Similarity ≥ 0.85 | Document pairs |
|---|---|---|---|---|
| Urdu | ur |
28,202 | 18,892 | 1,355 |
| Hindi | hi |
21,120 | 13,205 | 991 |
| Telugu | te |
14,067 | 8,414 | 717 |
| Marathi | mr |
10,844 | 5,773 | 688 |
| Tamil | ta |
10,518 | 6,374 | 812 |
| Kannada | kn |
9,657 | 6,774 | 363 |
| Punjabi | pa |
9,633 | 6,525 | 461 |
| Gujarati | gu |
8,879 | 6,261 | 325 |
| Malayalam | ml |
6,974 | 4,980 | 285 |
| Odia | or |
6,970 | 4,026 | 295 |
| Assamese | as |
6,059 | 2,244 | 241 |
| Manipuri (low confidence) | mni |
5,252 | 2,560 | 282 |
| Bengali | bn |
5,118 | 1,589 | 270 |
| Nepali | ne |
1,104 | 630 | 34 |
| Khasi (low confidence) | kha |
169 | 22 | 38 |
| All | 144,566 | 88,269 | 7,157 |
May 2021
| Language | Code | Sentence pairs | Similarity ≥ 0.85 | Document pairs |
|---|---|---|---|---|
| Hindi | hi |
19,201 | 10,984 | 938 |
| Punjabi | pa |
14,490 | 9,678 | 758 |
| Urdu | ur |
14,171 | 7,236 | 888 |
| Telugu | te |
8,714 | 3,652 | 614 |
| Marathi | mr |
7,667 | 3,238 | 612 |
| Kannada | kn |
5,526 | 2,919 | 352 |
| Tamil | ta |
4,708 | 1,354 | 704 |
| Gujarati | gu |
4,293 | 2,263 | 250 |
| Bengali | bn |
3,732 | 711 | 504 |
| Malayalam | ml |
3,598 | 1,589 | 321 |
| Odia | or |
3,253 | 1,091 | 237 |
| Manipuri (low confidence) | mni |
2,171 | 838 | 225 |
| Assamese | as |
1,732 | 299 | 170 |
| All | 93,256 | 45,852 | 6,573 |
July 2019
| Language | Code | Sentence pairs | Similarity ≥ 0.85 | Document pairs |
|---|---|---|---|---|
| Urdu | ur |
8,682 | 4,067 | 763 |
| Hindi | hi |
5,334 | 2,651 | 434 |
| Marathi | mr |
2,675 | 1,024 | 262 |
| Bengali | bn |
2,570 | 484 | 415 |
| Punjabi | pa |
1,866 | 1,028 | 147 |
| Tamil | ta |
1,617 | 584 | 175 |
| Gujarati | gu |
1,546 | 687 | 87 |
| Malayalam | ml |
1,074 | 349 | 111 |
| Kannada | kn |
911 | 423 | 78 |
| Telugu | te |
825 | 367 | 60 |
| Assamese | as |
378 | 57 | 60 |
| All | 27,478 | 11,721 | 2,592 |
Regional
The offices that publish little in their own language give only tens of releases a month, so for them every month PIB has is pooled into one split per language, in the regional and regional_documents configs. Months already published as month splits are left out, so no pair is in both.
nepali = load_dataset("micahchoo/pib-parallel", "regional", split="ne")
| Language | Split | Sentence pairs | Similarity ≥ 0.85 | Document pairs | Months | Google copies |
|---|---|---|---|---|---|---|
| Konkani (low confidence) | gom |
2,909 | 909 | 140 | November 2023, November 2024 | 12% |
| Khasi (low confidence) | kha |
8,198 | 3,186 | 905 | May 2023 to September 2026 (37) | 3% |
| Manipuri (low confidence) | mni |
350,496 | 153,558 | 25,250 | January 2019 to September 2026 (84) | not measured |
| Nepali | ne |
33,364 | 22,642 | 1,075 | May 2023 to September 2026 (39) | 5% |
How it was made
- Fetched from PIB's own pages: every release each office listed for the month, and the translations each release page links. PIB states which releases are translations of which, so no document was matched by guesswork.
- Cleaned: embedded tweets and posts removed (third-party material, and on translated pages most were left in English; 7,908 in November 2025); email addresses and phone numbers replaced by
<email>and<phone>on every side; error pages, withdrawn releases and repeated festival boilerplate dropped. - Aligned: each release cut into sentences (not after a title such as "Dr." or "डॉ.", or an initial such as "एल."), embedded with LaBSE, and matched in order, one to one, one to two or two to one, by dynamic programming. Pairs below a similarity of 0.70 were dropped. A pair of documents found from both sides was aligned once.
- Filtered: a pair was kept only if each side is mostly in its own script. In November 2025 this dropped 22,673 pairs: links, hashtags, staff initials and English lines left on translated pages, which align because they match themselves; number-only table cells; and Hindi speeches quoted on English pages.
- Checked: every email address and phone number form is searched for again in each month, independently of the rules that removed them, in every script's digits (
audit.py). A month with any left is not published.
How much is machine translation
Google Translate translated the English of up to 100 pairs per office and language. A pair whose PIB text is within chrF 90 of Google's counts as a copy. Two independent translations of one sentence almost never come that close: the sarvam-30b model and Google did on 2 of 200 Assamese sentences, and Google and IN22's human translations on 0 of 89 across six languages.
| Office, language | November 2018 | July 2019 | May 2021 | August 2023 | November 2025 |
|---|---|---|---|---|---|
| Agartala, Bengali | 2% | ||||
| Ahmedabad, Gujarati | 7% | 7% | 7% | 30% | 36% |
| Bengaluru, Kannada | 3% | 7% | 3% | 12% | 15% |
| Bhubaneswar, Odia | 9% | 5% | 7% | ||
| Chandigarh, Punjabi | 3% | 8% | 3% | 17% | |
| Chennai, Tamil | 2% | 5% | 2% | 5% | 5% |
| Gangtok, Nepali | 0% (of 79) | 13% | |||
| Guwahati, Assamese | 0% (of 57) | 0% (of 1) | 48% (of 83) | 30% (of 64) | |
| Hyderabad, Telugu | 0% | 0% (of 31) | 0% (of 10) | 7% (of 68) | 0% (of 77) |
| Kolkata, Bengali | 2% | 0% (of 22) | 0% (of 45) | 0% (of 41) | 0% (of 88) |
| Mumbai, Marathi | 1% | 1% | 9% | 1% | 7% |
| Shillong, Khasi | 12% (of 24) | ||||
| Thiruvananthapuram, Malayalam | 1% | 0% (of 1) | 4% | 13% | |
| Delhi's Assamese translations | 0% (of 43) | 6% | 31% | 23% | |
| Delhi's Bengali translations | 1% | 3% | 4% | 2% | |
| Delhi's Konkani translations | 13% | ||||
| Delhi's Hindi translations | 5% | 22% | 17% | 29% | |
| Delhi's Khasi translations | 0% (of 19) | 5% | |||
| Delhi's Kannada translations | 0% (of 4) | ||||
| Delhi's Malayalam translations | 0% | 18% | 25% | 18% | |
| Delhi's Marathi translations | 1% | 6% | 4% | 2% | |
| Delhi's Nepali translations | 3% | 9% | |||
| Delhi's Punjabi translations | 0% (of 7) | ||||
| Delhi's Telugu translations | 2% | 2% | 0% | 4% | |
| Delhi's Urdu translations | 3% | 4% | 22% | 7% |
Samples are 100 pairs unless stated; a blank cell was not measured, or the office linked no translations that month. November 2018 is a sample of ten offices, not a published month. The rate is a lower bound on machine text: a heavily edited Google translation, or another engine, passes as "not a copy". PIB's pages are set up to load Bhashini's machine-translation plugin; text made with it would not show as a copy of Google's. Google today also writes differently from Google years ago, so an older month's rate is a lower bound twice over.
What this means for a test set. A score against a Google-made reference favours Google. Use the pairs where google_copy is false, or the offices with the lowest rates (Kolkata, Hyderabad, Chennai, Mumbai), or both. google_copy is known for 6,237 sampled pairs (563 copies), not for every pair: Google's output itself is not in this dataset, as its terms forbid passing it on.
Where PIB links its translations
This method needs PIB to link a release to its translation. Ten sampled releases per office, November of each year:
| Office | 2017 | 2018 | 2019 | 2020 to 2024 |
|---|---|---|---|---|
| Ahmedabad, Bengaluru, Chennai | 10/10 | 10/10 | 9-10/10 | 10/10 |
| Hyderabad | 7/10 | 10/10 | 10/10 | 10/10 |
| Guwahati, Kolkata, Mumbai, Thiruvananthapuram | 0/10 | 10/10 | 10/10 | 10/10 |
| Chandigarh | 0/10 | 0/10 | 9/10 | 10/10 |
| Bhubaneswar | 0/10 | 0/10 | 0/10 | 10/10 |
| Delhi (English linking any translation) | 0/10 | 5/10 | 8/10 | 10/10 |
| Agartala, Gangtok, Mumbai Konkani, Shillong | no releases until 2023 | linked from 2023 |
From 2020 every office links its translations, so the pipeline covers 2020 onward as built. Before that, the regional pages link their English more often than the English pages link their translations, so crawl from the regional side. Releases that link nothing need retrieval, which the pipeline does not do.
Limits
- A model can have seen it. PIB's text is in many training sets.
- Machine translation in the references, as measured above.
- LaBSE's blind spots. It does not know Manipuri or Khasi and knows Konkani only through Marathi; their pairs are marked
low, and Manipuri's are weak (30 of 330 at 0.85 or more in November 2025). For every language, a similarity of 0.70 to 0.85 holds more partial and wrong pairs than above 0.85. - What the cleaning missed. Tweets pasted into a release as plain paragraphs, rather than embedded, cannot be told from prose (8 of 10,265 pages in November 2025). A Latin-script translation (Khasi) cannot be told from English by its script, so an English line on a Khasi page can remain.
officeis the crawl pass that found the pair, not always the office that translated it: Delhi's English releases link translations that regional offices post.posted_bynames the publisher of the release the pass started from.
Terms
The text is PIB's. PIB's Copyright Policy, read on 4 October 2026:
Material featured on this website may be reproduced free of charge and there is no need for any prior approval for using the content. The permission to reproduce this material shall not extend to any third-party material. Authorisation to reproduce such material must be obtained from the departments/copyright holders concerned. The material must be reproduced accurately and not used in a derogatory manner or in a misleading context. Wherever the material is being published or issued to others, the source must be prominently acknowledged.
So: name PIB as the source, and do not describe these translations as human: some are near copies of Google Translate. Embedded third-party posts were removed for this reason.
The annotations (the sentence alignment, similarities, number and script checks, google_copy, occurrences) are licensed CC BY 4.0. The code is MIT, at github.com/micahchoo/pib-parallel.
Cite
@misc{pib_parallel_2026,
title = {{PIB Parallel}: English and Indian languages from the Press Information Bureau},
author = {Micah},
year = {2026},
howpublished = {\url{https://huggingface.co/datasets/micahchoo/pib-parallel}},
note = {Text: Press Information Bureau, Government of India. Pipeline: \url{https://github.com/micahchoo/pib-parallel}}
}
- Downloads last month
- 169